ઉંચા દબાણે નીચેની પ્રક્રિયા શૂન્ય ક્રમની છે:
$2NH_{3(g)} \xrightarrow[Pt \ \text{catalyst}]{1130 \ K} N_{2(g)} + 3H_{2(g)}$
આ પ્રક્રિયાના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી જે સાચું નથી તે વિકલ્પ પસંદ કરો:

  • A
    પ્રક્રિયાનો વેગ $NH_3$ ની સાંદ્રતા પર આધાર રાખે છે
  • B
    વેગ અચળાંક = પ્રક્રિયાનો વેગ
  • C
    દબાણમાં કોઈપણ વધુ વધારો પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરશે નહીં
  • D
    એમોનિયાના વિઘટનનો વેગ અચળ રહેશે

Explore More

Similar Questions

$0.02 \; M$ પ્રારંભિક સાંદ્રતા ધરાવતી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $100 \; s$ છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક ($mol \; L^{-1} s^{-1}$ માં) કેટલો હશે?

જો શૂન્ય ક્રમની પ્રક્રિયા $90 \ s$ માં $90 \ \%$ પૂર્ણ થતી હોય,તો તેનો વેગ અચળાંક ગણો.

પ્લેટિનમ સપાટી પર $NH_{3}$ નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો $k = 2.5 \times 10^{-4} \, mol \, L^{-1} \, s^{-1}$ હોય,તો $N_{2}$ અને $H_{2}$ ના ઉત્પાદનનો દર શું હશે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું છે?

પ્રક્રિયા $A \to$ નીપજો માટે,$\log\,t_{1/2}$ વિરુદ્ધ $\log\,a_0$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. જો $A$ ની પ્રારંભિક સાંદ્રતા $a_0$ દ્વારા દર્શાવવામાં આવે,તો પ્રક્રિયાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo